Posts

Navodaya Vidyalaya Admission 2024 Online Form

Image
Navodaya Vidyalaya Admission 2024 Online Form   જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 ફોર્મ ભરવા નુ શરૂ થઈ ગયા છે. Navoday Admission 2024:  જવાહર નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ: ભારતના તમામ રાજ્યોમાં જવાહર નવોદય વિદ્યાલયો આવેલી છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ ફોર્મ ભર્યા પછી તેમની પરીક્ષા લેવામાં આવે છે. અને આ પરીક્ષામાં પાસ થઈને મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયમાંમાં પ્રવેશ મળે છે. અને પ્રવેશ સાથે અભ્યાસ તથા હોસ્ટેલની સુવિધા ફ્રીમાં મળે છે. ત્યારે આ Navoday Admission 2024 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમારા બાળકો તથા તમારી આજુ બાજુના બાળકોને આ Navoday Admission 2024 માટે જાણ કરો. વધુ માહિતી માટે નીચે મુજબ જરૂરી માહિતી જોઈએ. Navoday admission 2024 form નામ માહિતી પરીક્ષાનું નામ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 પરીક્ષા આયોજન વોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ ધોરણ ધોરણ 6 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 પરીક્ષા તારીખ ...

સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે

Image
સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે RBI on 2000 Rupee note: RBI to withdraw Rs 2,000 notes from circulation; notes will continue to be legal tender રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. BREAKINGમોદી સરકારની નોટબંધી 2.O!:સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે એક મિનિટ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ન...

જૂનની 2 કે 3 એ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે, || Class 10 result will be declared on 2nd or 3rd of June 2023

Image
Class 10 result will be declared on 2nd or 3rd of June 2023 જૂનની 2 કે 3 એ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે,  :-  ગુજરાત શિક્ષણ બોર્ડ તાજેતરના ભૂતકાળમાં તેમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ યોજવાના કાર્યમાં વ્યસ્ત છે. જેના પગલે હવે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પુરજોશમાં એસએસસી બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે, બોર્ડ હાલમાં પરિણામ જાહેર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. પોસ્ટનું નામ ધોરણ 10નું પરિણામ જાહેર બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરિણામનું નામ BOARD SSC RESULT 2023 વિદ્યાર્થીઓની સંખ્યા 1,18,696 પરિણામની તારીખ 2 જૂન કે 3 જૂન 2023 વેબસાઈટ https://gseb.org GSEB ધોરણ 10 પરિણામનું ક્યારે આવશે? GSEB 10મા પરિણામની તારીખની ઘોષણા 12મા વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાર્વજનિક રજૂઆત પહેલા બહાર આવી શકે છે, જે મેના પહેલા કે બીજા સપ્તાહમાં થવાની ધારણા છે. ધોરણ 10 ની સાથે 12મા સામાન્ય પ્રવાહનું પરિણામ અલગ-અલગ સમયે જાહેર થવાની ધારણા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહન...

RTE FORM 2023 || RTE એડમિશન ફોર્મ જાહેર || rte.orpgujarat.com

Image
RTE FORM 2023 RTE આરતી એડમિશન ફોર્મ ની જાહેરાત ધોરણ 1 માં ખાનગી શાળામાં મફત પ્રવેશ જાનુ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી RTE FORM 2023 વાઈટ તો એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 માં શ્રી પ્રવેશ માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે જેમાં ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં ફ્રી પ્રવેશ માટેના ફોર્મ ઓનલાઈન RTE ઓફિસિયલ વેબસાઈટ  rte.orpgujarat.com પર તારીખ 10 4/2023 થી 22 4/2023 દરમિયાન ભરી શકાશે આ આરટીઓ ફોર્મ 2023 ની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી સંપૂર્ણ આ પોસ્ટમાં મેળવીશ યોજના માહિતી યોજના RTE Admission 2023 યોજના લાભ ધોરણ 1 ખાનગી શાળામાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ 10-04-2023 થી 22-04-2023 ડોક્યુમેન્ટ LIST મુજબ લાયકાત તારીખ 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ વેબસાઈટ rte.rte.orpgujarat.com RTE એડમિશન 2023 👉RTE એક્ટ 2009 અનવયે શૈક્ષણિક વર્ષ 2023 - 24 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1 માં પ્રવેશ ની જાહેરાત 👉RTE ફોર્મ 2023 ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 (1) ક હેઠળ બ...

Gujarat Government Welfare Schemes || Gujarat Government Schemes || ગુજરાત સરકારની યોજનાઓ

Image
 Government Welfare Schemes || Gujarat Government Schemes || ગુજરાત સરકારની યોજનાઓ  Gujarat Government Welfare Schemes The schemes launched by central and state governments of India for alleviation of poverty, general welfare and rural development. The ministries of the Government of India have come up with various government programs called Schemes (Yojana) from time to time. These schemes could be either Central, state specific or joint collaboration between the Centre and the states. Gujarat Educare HomeGOVERNMENT SCHEMESGujarat Government Welfare Schemes Gujarat Government Welfare Schemes Gujarat Government Welfare Schemes The schemes launched by central and state governments of India for alleviation of poverty, general welfare and rural development. The ministries of the Government of India have come up with various government programs called Schemes (Yojana) from time to time. These schemes could be either Central, state specific or joint collaboration between the Centre...

SSC Practice Paper 2023 || ધોરણ 10 મોડેલ પેપર 2023 || STD 10 Model Paper Downlod 2023

Image
  SSC Practice Paper 2023:  બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો, ઘરેબેઠા કરો પ્રેકટીસ; બોર્ડની પેપરસ્ટાઇલ મુજબ SSC Practice Paper 2023 : ધોરણ 10 મોડેલ પ્રેકટીસ પેપર 2023 download: SSC PRACTICE PAPER PDF DOWNLOAD: SSC QUESTION PAPER 2023 PDF: માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાનારી હોય છે. અત્યારે મોટાભાગની શાળાઓમા અભ્યાસક્ર્મ પુરા થઇ ગયા હોય છે અને વિદ્યાર્થીઓ પ્રેકટીસ પેપરો શોધી પેપર લખવાની પ્રેકટીસ કરતા હોય છે. આ પોસ્ટમા ધોરણ 10 SSC બોર્ડ ની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતની ખ્યાતનામ અને સારી સ્કુલો તથા કોચીંગ ક્લાસના નિષ્ણાંત શિક્ષકોએ બનાવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકેલા છે. આ પ્રેકટીસ પેપર ફ્રી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પ્રેકટીસ કરી શકશે. ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023 અહિં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેકટીસ પેપરોની pdf આપેલી છે. જે દરેક એકેડેમીવાઇઝ તથા વિષયવાઇઝ છે. જે ડાઉનલોડ કરી આપ પ્રેકટીસ કરી શકસો. SSC બોર્ડ ગણિત પ્રેકટીસ પેપર 2023 SSC બોર્ડ વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023 SSC બોર્ડ ગુજરાતી પ્રેકટીસ પેપર 2023 SSC બોર્ડ અંગ્રેજી પ્રેકટીસ પેપર 2023 SSC બોર્ડ...