RTE FORM 2023 || RTE એડમિશન ફોર્મ જાહેર || rte.orpgujarat.com

RTE FORM 2023
RTE આરતી એડમિશન ફોર્મ ની જાહેરાત ધોરણ 1 માં ખાનગી શાળામાં મફત પ્રવેશ જાનુ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી
RTE FORM 2023
વાઈટ તો એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 માં શ્રી પ્રવેશ માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે જેમાં ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં ફ્રી પ્રવેશ માટેના ફોર્મ ઓનલાઈન RTE ઓફિસિયલ વેબસાઈટ  rte.orpgujarat.com પર તારીખ 10 4/2023 થી 22 4/2023 દરમિયાન ભરી શકાશે આ આરટીઓ ફોર્મ 2023 ની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી સંપૂર્ણ આ પોસ્ટમાં મેળવીશ
યોજના માહિતી
યોજના RTE Admission 2023
યોજના લાભ ધોરણ 1 ખાનગી શાળામાં પ્રવેશ
ફોર્મ ભરવાની તારીખ 10-04-2023 થી 22-04-2023
ડોક્યુમેન્ટ LIST મુજબ
લાયકાત તારીખ 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ
વેબસાઈટ rte.rte.orpgujarat.com

RTE એડમિશન 2023

👉RTE એક્ટ 2009 અનવયે શૈક્ષણિક વર્ષ 2023 - 24 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1 માં પ્રવેશ ની જાહેરાત

👉RTE ફોર્મ 2023 ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે

👉જે બાળકો એ 1 જૂન 2023 ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલો હોય તેવા બાળકો ને ધોરણ એક માં પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે.

RTE એડમિશન  જાહેરાત 2023



RTE એડમીશન અગ્રતા

RTE FORM 2023 મા નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

👉અનાથ બાળક

👉સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક

👉 બાલગૃહના બાળકો

👉 બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો

👉મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો

👉 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો

👉 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી પોલીસદળના જવાનના બાળકો

👉જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી

👉 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST,SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો

👉અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.

👉 જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો

RTE ફોર્મ ભરવાની આવક મર્યાદા
અગ્રતાક્રમ (8 )(9 )(11)( 12 )અને( 13 )માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં આવતા બાળકો ને ₹1,50,000 ની આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલી એ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાન માં લઇ પ્રવેશ આપવામાં આવશે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી નો આવકનો દાખલો હોવો ફરજીયાત છે

RTE Form Online 2023
 RTE નું ફોર્મ ઓનલાઈન આપેલ વેબસાઈટ પરથી ભરવામાં આવશે  https://rte.orpgujarat.com જે તારીખ 10 4 2023 થી તારીખ 22 4 2023 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિત તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે અરજદાર જરૂરી આધાર પુરાવા એકાઠ્ઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે વાલીયે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખ નો દાખલો રહેઠાણનો પુરાવો જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અથવા ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ના હોય તે કિસ્સામાં આવકવેરાના પાત્ર આવક ના થતી હોવા અંગેનું સેલ્ફ ડિગ્રી ડિકલેરેશન વગેરે અસલ આધારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ની પ્રિન્ટ વાલીયે પોતાની પાસે રાખવાની રહેશે ઓનલાઇન ભરેલા ફોર્મ કયાય જમા કરાવવાનું રહેશે નહીં.

RTE DOCUMENT LIST
RTE Admission Form ભણવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરી રહે છે જે લાગુ પડતા હોય તે મુજબ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે
1. રહેઠાણનો પુરાવો
2. વાલી નું જાતિનું પ્રમાણપત્ર
3. જન્મનું પ્રમાણપત્ર
4. પાસપોર્ટ સાઇઝ નો ફોટો વિદ્યાર્થીનો
5. વાલી ની આવકનું પ્રમાણપત્ર
5. બીપીએલ નો દાખલો
6. વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિઓ
7. અનાથ બાળક નું પ્રમાણપત્ર
8. સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળું બાળક
9. બાલ ગૃહના બાળકો
10. બાળ મજુર અને સ્થળાંતરિત મજૂરોના બાળકો
11. સેરેબ્રેલી પાલસી વાળા બાળકો
12. ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે દિવ્યાંગ બાળકો
13.ART એન્ટી-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો 
14. સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરીના માટે 
15. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો
16. બાળકનો આધારકાર્ડ
17. વાલી નો આધારકાર્ડ/ પાનકાર્ડ
18. બેંક ની વિગત અથવા બેંકની પાસબુક વાલીની અથવા બાળકની 
RTE પ્રવેશ કાર્યક્રમ 2023
RTE એડમિશન ફોર્મ માટેની જરૂરી તારીખો નીચે મુજબ છે


RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષઃ૨૦૨૩-૨૪ 

RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવવત કાર્યક્રમ

પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે




ડોકયુમેંટ યાદી Downlod Link
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ https://rte.orpgujarat.com/CmsPage/Details/1
ફોર્મ ભરતી વખતે uplod કરવાના ડોકયુમેંટ https://rte.orpgujarat.com/Content/Docs/UserManual/required-douments.pdf
વાલી માટે સૂચનાઓ https://rte.orpgujarat.com/Content/Docs/UserManual/Imp%20instructions%20for%20parents.pdf
શાળાની યાદી https://rte.orpgujarat.com/Common/SchoolList
અરજીની સ્થિતિ પ્રિન્ટ અરજી https://rte.orpgujarat.com/ApplicationFormStatus
Admit card https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard

Comments

Popular posts from this blog

Std 9 Assignment Solution 2024 || ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || dhoran 9 Assignment Solutions 2024 || second exam Assignment Solutions 2024 || દ્વિતીયા પરીક્ષા અસાઈમેન્ટ સોલ્યુશન || std 9 assignment solution pdf 2024

Std 9 to 12 question bank pdf 2024-25 | std 9 to 12 ekam kasoti paper 2024-25 | dhoran 9 to 12 ekam kasoti question bank 2024-25

Gala assignment 2024 || std 10 gala assignment pdf download 2024 || std 12 gala assignment 2024 || gala assignment solutions pdf download 2024 || board exam 2024 sample paper PDF || Gala assignment solutions pdf download 2024 || ધોરણ 10 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024 ||ધોરણ 12 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024