ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || ધોરણ 90પ્રથમ પરીક્ષા અસાઇમેન્ટ સોલ્યુશન02024 || #Dhoran 9 First exam Assignment Solution 2024 || Std 9 assignment Solution 2024 #First exam Assignment Solution 2024
ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || ધોરણ 90પ્રથમ પરીક્ષા અસાઇમેન્ટ સોલ્યુશન02024 || #Dhoran 9 First exam Assignment Solution 2024 || Std 9 assignment Solution 2024 #First exam Assignment Solution 2024
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
ધોરણ 9 પ્રથમ પરીક્ષા ગાલા વિકાસલક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને આપેલા લિંક ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો
ધોરણ 9 પ્રથમ પરીક્ષા અસાઇમેન્ટ નું સોલ્યુશન ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત બધા જ વિષયનું અસાઇમેન્ટ નું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી જશે દરેક વિષયના સોલ્યુશન માટે અહીંયા તમને લિંક આપેલી છે જે લિંક ઉપર જઈને તમે પીડીએફ સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 202425 માં ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા ના કાર્યક્રમ ઓગસ્ટ મહિનાની અંદર તમને મળી જશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્યતા જળવાઈ રહે તેમજ સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણની ગુણવત્તાના સુધા૨ના હેતુથી રાજ્ય સ૨કા૨ દ્વારા વિવિધ પ્રયાસો ક૨વામાં આવી રહેલ છે. જેના અનુસંધાને ગત વર્ષથી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા એકમ કસોટી અમલમાં મૂકેલ. જેમાં શાળાએ પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધ૨વાનું રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનના આ વર્ષે 2024-25 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 5 જેટલી એકમ કસોટીઓ લઈ વિદ્યાર્થીઓનું સતત સમયાંતરે મૂલ્યાંકન કરવાનું રહેશે જેનો વિગતવાર ટાઈમ-ટેબલ અને અભ્યાસક્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે
ધોરણ 9 થી 12 એકમ કસોટી ક્યા વિષયની લેવાશે ?
ધોરણ 9 અને 10 માં ગણિત , વિજ્ઞાન , ગુજરાતી , સામાજિક વિજ્ઞાન , અંગ્રેજી જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં સાયન્સના તમામ વિષયની તેમજ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર , અંગ્રેજી , આંકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે દરેક વિદ્યાથીૅએ આ એકમ કસોટી અવશ્ય આપવાની રહેશે જેની નોંધ શાળા દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી કરી રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે
શૈક્ષણિક વર્ષ 2024-25 એકમ કસોટી ટાઈમ ટેબલ
શાળાઓએ ધો૨ણ-૯ થી ૧૨ નું પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન સામેલ સમય પત્રક મુજબ ૧ કલાકના સેશનમાં યોજવાનું રહેશે.
પ્રશ્નબેંક અધ્યયન નિષ્કૃત્તઓ આધારિત બનાવેલ છે. તે મુજબ ૨૫ ગુણની કસોટી લેવાની રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ-૯થી ૧૨ ના દરેક ધો૨ણના જે-તે વિષયો માટેની પ્રશ્નબેંક બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી મોકલવામાં આવશે. જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે. • પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે અભ્યાસક્રમની વિગતો દર્શાવેલ છે.
• ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વા૨ા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ પ્રશ્નબેંકની રચના કરવામાં આવેલ છે.
• શાળાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ૫૨ શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા પાસવર્ડ લોગ ઈન કરી પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકશે.
• ઓનલાઈન મેળવેલ પ્રશ્નબેંકના આધારે શાળાએ પ્રશ્નો પસંદ કરી લીધેલ કસોટીનું ગુણાંકન દિન-૩ માં કરવાનું રહેશે. જે માટે વિષયવાર પ્રશ્નબેંકમાં આપેલ સૂચનાઓને અનુસરવાની રહેશે. મૂલ્યાંકન બાદ વિધાર્થીઓને પરિણામની જાણ ક૨વાની ૨હેશે. ઉત્ત૨વહીમાં વાલીની સહી અચૂક લેવાની રહેશે.
એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf 2024-25
એકમ કસોટી પ્રશ્નબેન્ક PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી મેળવી લેજો
એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf 2024-25
એકમ કસોટી પ્રશ્નબેન્ક PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી મેળવી લેજો
25/07/2024 ની એકમ કસોટી પ્રશ્નબેન્ક
આજની એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf download કરવા માટે અહીં ક્લીક કરો
• ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધિત શિક્ષકોએ દિન-૭ માં XAMTA એપ્લિકેશનમાં કરવાની રહેશે. • શાળાએ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય ૨ીતે થાય તેની તકેદારી રાખવી તથા મૂલ્યાંકન બાદ વિધાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો અને જરૂરી દસ્તાવેજો સમગ્ર વર્ષ દર્શમયાન શાળા કક્ષાએ સાચવી રાખવાના રહેશે
.• જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સમયાંતરે એકમ કસોટી સંબંધિત અસ૨કા૨ક મોનીટરીંગ કરવાનું રહેશે તથા દરેક શાળામાં યોગ્ય રીતે મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
• શાળાના વર્ષાર્ષક નિરીક્ષણ વખતે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન યોગ્ય રીતે થયેલ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે.
રાજ્યની તમામ સરકારી અને અનુર્દાનત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓએ ફરજિયાતપણે બોર્ડ દ્વારા તૈયા૨ ક૨વામાં આવેલ પ્રશ્નબેંકના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ક૨વાનું રહેશે. જ્યારે પ્રાઈવેટ માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક શાળાઓ પ્રશ્નબેંકનો સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રથમ પરીક્ષા ના અભ્યાસક્રમ એટલે કે ઓગસ્ટમાં સુધીનો અભ્યાસક્રમમાંથી તમને પ્રથમ પરીક્ષા ના પેપર નું સોલ્યુશન મળી જશે
સોલ્યુશન તમને નીચે આપેલા લિંક પરથી જઈને PDF સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો અને વીડિયો સોલ્યુશન સ્વરૂપે પણ મેળવી શકો છો.
Comments
Post a Comment