Navodaya Vidyalaya Admission 2024 Online Form

Navodaya Vidyalaya Admission 2024 Online Form 

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 ફોર્મ ભરવા નુ શરૂ થઈ ગયા છે.
Navoday Admission 2024: 
જવાહર નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ: ભારતના તમામ રાજ્યોમાં જવાહર નવોદય વિદ્યાલયો આવેલી છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ ફોર્મ ભર્યા પછી તેમની પરીક્ષા લેવામાં આવે છે. અને આ પરીક્ષામાં પાસ થઈને મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયમાંમાં પ્રવેશ મળે છે. અને પ્રવેશ સાથે અભ્યાસ તથા હોસ્ટેલની સુવિધા ફ્રીમાં મળે છે. ત્યારે આ Navoday Admission 2024 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમારા બાળકો તથા તમારી આજુ બાજુના બાળકોને આ Navoday Admission 2024 માટે જાણ કરો. વધુ માહિતી માટે નીચે મુજબ જરૂરી માહિતી જોઈએ.

Navoday admission 2024 form


નામ માહિતી
પરીક્ષાનું નામ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024
પરીક્ષા આયોજન વોદય વિદ્યાલય સમિતિ
પ્રવેશ ધોરણ ધોરણ 6
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023
પરીક્ષા તારીખ 20 જાન્યુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટ navodaya.gov.in
પરીક્ષા માધ્યમ ગુજરાતી /હિન્દી /અંગ્રેજી

👉Navoday Admission 2024
નવોદય પ્રવેશ પરીક્ષા ઓનલાઇન ફોર્મ ભરવાની રીત

નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સતાવાર ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
•  સૌથી પહેલા નવોદય વિદ્યાલય ની સતાવાર વેબસાઇટ Navodaya.gov.in ઓપન કરો.

• ત્યાર બાદ આ વેબસાઇટ પર હોમ પેજ પર. Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 Option પર ક્લીક કરો.
• ફોર્મ ઓનલાઇન ભરવાનુ શરુ કરતા પહેલા જે ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના છે તેવા જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી તેને નિયત સાઇઝમા સ્કેન કરીને તૈયાર રાખવા.

• ત્યાર પછી વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

રજીસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીની જરુરી માહિતી એન્ટર કરવાની રહેશે.

• ત્યાર પછી જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

• જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી.

👉નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ

• જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર

• વિદ્યાર્થીનો ફોટો

• વાલીની સહિ

• વિદ્યાર્થીની સહિ

• આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર

👉ઉપર મુજબના તમામ ડોકયુમેન્ટ સ્કેન કરી JPEG ફોરમેટમા 10-100 kb ની સાઇઝમા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. માટે એ મુજબ સ્કેન કરવા.

👉આ પણ વાંચો: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ; નવી અપડેટ

Navoday Admission 2024ની પરીક્ષા અગત્યની તારીખો

head 1
head 2
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 19-06-2023
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10-08-2023
પરીક્ષા તારીખ 20-01-2024
પરીક્ષા નો સમય 11:00 AM TO .........


નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ અગત્યની લીંક


head 1 head 2
ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન PDF અહિં ક્લીક કરો
નવોદય વિદ્યાલય સતાવાર વેબસાઇટ અહિં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક અહિં ક્લીક કરો
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો PDF અહિં ક્લીક કરો

Comments

Popular posts from this blog

Std 9 Assignment Solution 2024 || ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || dhoran 9 Assignment Solutions 2024 || second exam Assignment Solutions 2024 || દ્વિતીયા પરીક્ષા અસાઈમેન્ટ સોલ્યુશન || std 9 assignment solution pdf 2024

Std 9 to 12 question bank pdf 2024-25 | std 9 to 12 ekam kasoti paper 2024-25 | dhoran 9 to 12 ekam kasoti question bank 2024-25

Gala assignment 2024 || std 10 gala assignment pdf download 2024 || std 12 gala assignment 2024 || gala assignment solutions pdf download 2024 || board exam 2024 sample paper PDF || Gala assignment solutions pdf download 2024 || ધોરણ 10 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024 ||ધોરણ 12 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024