ધોરણ 9 અને 10 માં ગણિત , વિજ્ઞાન , ગુજરાતી , સામાજિક વિજ્ઞાન , અંગ્રેજી જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં સાયન્સના તમામ વિષયની તેમજ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર , અંગ્રેજી , આંકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે દરેક વિદ્યાથીૅએ આ એકમ કસોટી અવશ્ય આપવાની રહેશે જેની નોંધ શાળા દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી કરી રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે

Gujarat Board of Secondary and Higher Secondary Education Gandhinagar Various efforts are being made by the state government to maintain continuity in the education of students and to improve the quality of education through continuous evaluation. Pursuant to which unit test was implemented for the students of class 9 to 12 through question bank based evaluation method from last year. In which the school has to select the questions from the question bank and carry out the evaluation in its own way. During the academic year 2024-25 of question bank based assessment students will have to be assessed at regular intervals by taking up to 5 unit tests as per the detailed time-table and syllabus announced by the board.


શૈક્ષણિક વર્ષ 2024-25 એકમ કસોટી ટાઈમ ટેબલ 
 Academic Year 2024-25 Unit Test Time Table

શાળાઓએ ધો૨ણ-૯ થી ૧૨ નું પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન સામેલ સમય પત્રક મુજબ ૧ કલાકના સેશનમાં યોજવાનું રહેશે.

Schools have to conduct question bank based assessment of class 9 to 12 in 1 hour session as per the attached time sheet.


પ્રશ્નબેંક અધ્યયન નિષ્કૃત્તઓ આધારિત બનાવેલ છે. તે મુજબ ૨૫ ગુણની કસોટી લેવાની રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ-૯થી ૧૨ ના દરેક ધો૨ણના જે-તે વિષયો માટેની પ્રશ્નબેંક બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી મોકલવામાં આવશે. જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે. • પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે અભ્યાસક્રમની વિગતો દર્શાવેલ છે.

• ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વા૨ા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ પ્રશ્નબેંકની રચના કરવામાં આવેલ છે.

• શાળાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ૫૨ શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા પાસવર્ડ લોગ ઈન કરી પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકશે.

• ઓનલાઈન મેળવેલ પ્રશ્નબેંકના આધારે શાળાએ પ્રશ્નો પસંદ કરી લીધેલ કસોટીનું ગુણાંકન દિન-૩ માં કરવાનું રહેશે. જે માટે વિષયવાર પ્રશ્નબેંકમાં આપેલ સૂચનાઓને અનુસરવાની રહેશે. મૂલ્યાંકન બાદ વિધાર્થીઓને પરિણામની જાણ ક૨વાની ૨હેશે. ઉત્ત૨વહીમાં વાલીની સહી અચૂક લેવાની રહેશે.


એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf 2024-25
એકમ કસોટી પ્રશ્નબેન્ક PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી મેળવી લેજો
એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf 2024-25 
એકમ કસોટી પ્રશ્નબેન્ક PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી મેળવી લેજો 
           25/07/2024 ની એકમ‌ કસોટી પ્રશ્નબેન્ક 
આજની ‌એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf download કરવા માટે અહીં ક્લીક કરો 
• ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધિત શિક્ષકોએ દિન-૭ માં XAMTA એપ્લિકેશનમાં કરવાની રહેશે. • શાળાએ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય ૨ીતે થાય તેની તકેદારી રાખવી તથા મૂલ્યાંકન બાદ વિધાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો અને જરૂરી દસ્તાવેજો સમગ્ર વર્ષ દર્શમયાન શાળા કક્ષાએ સાચવી રાખવાના રહેશે

.• જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સમયાંતરે એકમ કસોટી સંબંધિત અસ૨કા૨ક મોનીટરીંગ કરવાનું રહેશે તથા દરેક શાળામાં યોગ્ય રીતે મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

• શાળાના વર્ષાર્ષક નિરીક્ષણ વખતે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન યોગ્ય રીતે થયેલ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે.

રાજ્યની તમામ સરકારી અને અનુર્દાનત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓએ ફરજિયાતપણે બોર્ડ દ્વારા તૈયા૨ ક૨વામાં આવેલ પ્રશ્નબેંકના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ક૨વાનું રહેશે. જ્યારે પ્રાઈવેટ માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક શાળાઓ પ્રશ્નબેંકનો સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરી શકશે. 

● શૈક્ષણિક વર્ષ 2024-25  એકમ કસોટી પેપર અને પેપર સોલ્યુસન 
29-07જુલાઇ -2024 




head 1 head 2 head 3 head 4
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Downlod Downlod
ધોરણ 9 વિજ્ઞાન Downlod Downlod
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Downlod Downlod
ધોરણ 10 વિજ્ઞાન Downlod Downlod
ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી Downlod Downlod
ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગણિત Downlod Downlod
ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન Downlod Downlod
ધોરણ 11 સામાન્ય પ્રવાહ અંગ્રેજી F.L Downlod Downlod
ધોરણ 11 સામાન્ય પ્રવાહ વા.વ્યાવસ્થા અને સંચાલન Downlod Downlod
ધોરણ 11 સામાન્ય પ્રવાહ અંગ્રેજી S.L Downlod Downlod
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી Downlod Downlod
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત Downlod Downlod
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન Downlod Downlod
ધોરણ12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી F.L Downlod Downlod
ધોરણ12 સામાન્ય પ્રવાહ વા.વ્યાવસ્થા અને સંચાલન Downlod Downlod
ધોરણ12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી S.L Downlod Downlod

Comments

Popular posts from this blog

Std 9 Assignment Solution 2024 || ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || dhoran 9 Assignment Solutions 2024 || second exam Assignment Solutions 2024 || દ્વિતીયા પરીક્ષા અસાઈમેન્ટ સોલ્યુશન || std 9 assignment solution pdf 2024

Std 9 to 12 question bank pdf 2024-25 | std 9 to 12 ekam kasoti paper 2024-25 | dhoran 9 to 12 ekam kasoti question bank 2024-25

Gala assignment 2024 || std 10 gala assignment pdf download 2024 || std 12 gala assignment 2024 || gala assignment solutions pdf download 2024 || board exam 2024 sample paper PDF || Gala assignment solutions pdf download 2024 || ધોરણ 10 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024 ||ધોરણ 12 ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન 2024