ધોરણ 9 અને 10 માં ગણિત , વિજ્ઞાન , ગુજરાતી , સામાજિક વિજ્ઞાન , અંગ્રેજી જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં સાયન્સના તમામ વિષયની તેમજ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર , અંગ્રેજી , આંકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે દરેક વિદ્યાથીૅએ આ એકમ કસોટી અવશ્ય આપવાની રહેશે જેની નોંધ શાળા દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી કરી રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે Gujarat Board of Secondary and Higher Secondary Education Gandhinagar Various efforts are being made by the state government to maintain continuity in the education of students and to improve the quality of education through continuous evaluation. Pursuant to which unit test was implemented for the students of class 9 to 12 through question bank based evaluation method from last year. In which the school has to select the questions from the question bank and carry out the evaluation in its own way. During the academic year 2024-25 of ...
Posts
Showing posts from July, 2024
Std 9 to 12 question bank pdf 2024-25 | std 9 to 12 ekam kasoti paper 2024-25 | dhoran 9 to 12 ekam kasoti question bank 2024-25
- Get link
- X
- Other Apps
Std 9 to 12 question bank pdf 2024-25 || std 9 to 12 ekam kasoti paper 2024-25 || dhoran 9 to 12 ekam kasoti question bank 2024-25 || ધોરણ 9 થી 12 એકમ કસોટી પ્રશ્નો બેંક 2024-25 ડાઉનલોડ ધોરણ 9 થી 12 પ્રશ્નબેન્ક આધારિત એકમ કસોટી 2024-25 પ્રશ્નો બેંક સોલ્યુશન ડાઉનલોડ pdf ફાઈલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્યતા જળવાઈ રહે તેમજ સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણની ગુણવત્તાના સુધા૨ના હેતુથી રાજ્ય સ૨કા૨ દ્વારા વિવિધ પ્રયાસો ક૨વામાં આવી રહેલ છે. જેના અનુસંધાને ગત વર્ષથી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા એકમ કસોટી અમલમાં મૂકેલ. જેમાં શાળાએ પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધ૨વાનું રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનના આ વર્ષે 2024-25 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 5 જેટલી એકમ કસોટીઓ લઈ વિદ્યાર્થીઓનું સતત સમયાંતરે મૂલ્યાંકન કરવાનું રહેશે જેનો વિગતવાર ટાઈમ-ટેબલ અને અભ્યાસક્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ધોરણ 9 થી 12 એકમ કસોટી ક્યા વિષયની લેવાશે ? ધોરણ 9 અને 10 માં ગણિત , ...