Posts

Showing posts from June, 2023

Navodaya Vidyalaya Admission 2024 Online Form

Image
Navodaya Vidyalaya Admission 2024 Online Form   જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 ફોર્મ ભરવા નુ શરૂ થઈ ગયા છે. Navoday Admission 2024:  જવાહર નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ: ભારતના તમામ રાજ્યોમાં જવાહર નવોદય વિદ્યાલયો આવેલી છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ ફોર્મ ભર્યા પછી તેમની પરીક્ષા લેવામાં આવે છે. અને આ પરીક્ષામાં પાસ થઈને મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયમાંમાં પ્રવેશ મળે છે. અને પ્રવેશ સાથે અભ્યાસ તથા હોસ્ટેલની સુવિધા ફ્રીમાં મળે છે. ત્યારે આ Navoday Admission 2024 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમારા બાળકો તથા તમારી આજુ બાજુના બાળકોને આ Navoday Admission 2024 માટે જાણ કરો. વધુ માહિતી માટે નીચે મુજબ જરૂરી માહિતી જોઈએ. Navoday admission 2024 form નામ માહિતી પરીક્ષાનું નામ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 પરીક્ષા આયોજન વોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ ધોરણ ધોરણ 6 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 પરીક્ષા તારીખ ...