RTE FORM 2023 || RTE એડમિશન ફોર્મ જાહેર || rte.orpgujarat.com
RTE FORM 2023 RTE આરતી એડમિશન ફોર્મ ની જાહેરાત ધોરણ 1 માં ખાનગી શાળામાં મફત પ્રવેશ જાનુ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી RTE FORM 2023 વાઈટ તો એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 માં શ્રી પ્રવેશ માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે જેમાં ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં ફ્રી પ્રવેશ માટેના ફોર્મ ઓનલાઈન RTE ઓફિસિયલ વેબસાઈટ rte.orpgujarat.com પર તારીખ 10 4/2023 થી 22 4/2023 દરમિયાન ભરી શકાશે આ આરટીઓ ફોર્મ 2023 ની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી સંપૂર્ણ આ પોસ્ટમાં મેળવીશ યોજના માહિતી યોજના RTE Admission 2023 યોજના લાભ ધોરણ 1 ખાનગી શાળામાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ 10-04-2023 થી 22-04-2023 ડોક્યુમેન્ટ LIST મુજબ લાયકાત તારીખ 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ વેબસાઈટ rte.rte.orpgujarat.com RTE એડમિશન 2023 👉RTE એક્ટ 2009 અનવયે શૈક્ષણિક વર્ષ 2023 - 24 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1 માં પ્રવેશ ની જાહેરાત 👉RTE ફોર્મ 2023 ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 (1) ક હેઠળ બ...