Std 9 to 12 ekam kasoti question bank 2023 || July ekam kasoti question bank pdf 2023 | std 9 ekam kasoti question bank pdf || std 10 ekam kasoti question bank 2023 || std 11 ekam kasoti question bank July 2023|| std 12 ekam kasoti question bank pdf download 2023
ધોરણ 9 થી 12 પ્રશ્નોબેંક આધારિત એકમ કસોટી જુલાઇ 2023-24 👉➡ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્યતા જળવાઈ રહે તેમજ સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણની ગુણવત્તાના સુધારના હેતુથી રાજ્ય સ૨કા૨ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને ગત વર્ષથી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા એકમ કસોટી અમલમાં મૂકેલ. જેમાં શાળાએ પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધ૨વાનું રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનના આ વર્ષે 2023-24 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 5 જેટલી એકમ કસોટીઓ લઈ વિદ્યાર્થીઓનું સતત સમયાંતરે મૂલ્યાંકન કરવાનું રહેશે જેનો વિગતવાર ટાઈમ-ટેબલ અને અભ્યાસક્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ધોરણ 9 થી 12 એકમ કસોટી ક્યા વિષયની લેવાશે ? 👉➡ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે 👉➡ ધોરણ 11 અને 12 માં સાયન્સના તમામ વિષયની તેમજ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશ